SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) પાય પડીને, વિનતિ સુણે આવાર. પ્રભુ| ૨ | રૂપભદેવજી ત્યાંથી ચાલ્યા, શ્રી શ્રેયાંશ દરબાર, એક સે આઠ, ઘડા સાઠ, રૂડે આહાર, ઈક્ષુરસ હરાવી શ્રેયાંશ કુંવરજી થયા ખુશી અણગાર. પ્રભુ છે ૩ કેવલ પામી માતાને દીધું, જ્ઞાન અને તે અપાર, કહે રિદ્ધિ, બહુ સિદ્ધિ, પ્રભુ પામ્યા, દુઃખ વામ્યા, પ્રભુ મારી ગતિ શી થાશે હો નજી તાર તાર મુજ તાર. પ્રભુ ! श्री गौतम स्वामी स्तवन રાગ-દાદા દુઃખ વારે રે, વિર વહેલા આરે, ગૌતમ કહી બોલાવે રે, દરિસણ વહેલા દીજીયે હેજી, પ્રભુ તું ન સ્નેહી હું સસ્નેહી અજાણ વીર. એ આંકણું ગતમ ભણે મેં નાથ તે, વિશ્વાસ આપી છેતર્યો, પરગામ મુજને મકલી, તું મુકિત રમણીને વર્યો; * પ્રભુછ હારા ગુપ્ત ભેદોથી અજાણ. વીર | ૧ | ** સાખી શીવનગર થયું શું સાંકડું કે, હતી નહિ મુજ ગ્યતા, કહ્યું હેત જે મુજને તે કેણ કેઈને રેકતા; ' પ્રભુજી હું શું માગત ભાગ સુજાણ. વીર | ૨ સાખી મામ પ્રશ્નનો ઉત્તર દઈ, ગૌતમ કઈ કેણ લાવશે, કેણ સર કરશે સંઘની, શંકા બિચારી કયાં જશે, - પુણ્ય કથા કહી પાવન કરો મુજ કાન. વીર રે ૩.
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy