SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ માંહિ ધરો પ્યાર, સ0 રૂ૫ વિજય કવિ રાયને રે, મોહન જય જયકાર, સ, શાન્તિઃ | ૭ | श्री शान्तिनाथ प्रभु स्तवन રાગ અવિકારી, અવિકારી, અવિકારી. બલિહારી બલિહારી બલિહારી જગનાથ હે જાઉં તેરી, શાન્તિજન શાનિત દરિસન દીજીયે હેજી, કાલ અનાદિ કેરા, ફરતા હું જગમેં ફેરા, અંત ન આવે જીન ઉપકારી. જગનાથ છે ૧ મે પુન્ય ઉદય થાય, ચરણ શરણે દાયે, ઔર ન તુમ સમ જગ દાતારી. જગ મે ૨ ચિઘન નામી સ્વામી, શીવપદ રામી પામી, ખોટ ન માનું અબ હીતકારી, જગ | ૩ | દીન અનાથ નાથ, ગ્રહી હાહાથ, તારે સેવક ભવજલ પારી. જગઢ છે ૪ આત્મ સુખ આપે, વલ્લભ દુખ ક, ફિર ન લહું ભવ અવતારી. જગઇ છે પ श्री आदिनाथ जीन स्तवन . . રાગ-થયા છો રે. પ્રભુ છે શ્રી નાભીરાજાનાં પુત્ર તુમેં આદિનાથ, ભરતરાયને રાજ ભળાવી, લીધે સંજમભાર, પુર્વ કર્મ, જાણી મર્મ, એ ધર્મ, તપ વર્ષ કરીને કમ ખપાવી, તમે થયા વિતરાગ. પ્રભુ છેરે શ્રીછે ૧ કઈ મણ માણેક મંતિજ દેવે, કોઈ ગજરંથ ભંડાર, હાથ જેલ માન મેહ, મારા સ્વામી, વસરામી, કહે ભવ્ય પ્રભુ
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy