SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) મે ૨ એ અનાથ જતુ રાંક બાપડા, તેમાં મેં કીધા વાસા રે, લાખ ચોરાસી ફેરા ફરતાં, કરી મુક્તિની આશા રે. કઈક | ૩ | સેનું રૂપું જંતર મંતર, તંતર મારે તે છે રે, આ દુનિયામાં નથી ગમતું, મળવા આતુર હું છું રે. કઈક છે ૪ કે સામલીઆ પ્રભુ પાજીનેશ્વર, વહાલા વેગે આવે રે, પુરૂસાદાણું બીરૂદ તમારૂં, શાને ધ્યાન ન લા રે. કઈક છે ૫ નામ તણે મહીમા છે માટે, કઈક ને તાર્યા રે, એવું જાણું દસ કલ્યાણે, પ્રભુ પ્રેમે પોકાર્યા રે. કઈક છે ૬ છે जिनेश्वर स्तवन મેરે મિલા બુલાલ-રાગ પ્રભુદયાલ મુજ પાપી પરે; હું પાપી પણ તાહરદાસ ખરે, તાહરા ગુણે સ્તવવા નહિ સમર્થ પંડિત બહસ્પતિ, તે કેમ વર્ણન થઈ શકે આ શુષ્ક માનવની ગતિ; હું તે કહું છું માહરા અવગુણ તને પ્રભ૦ ૧. જ તણું વધ બહુ કર્યા, બે મૃષા વાદ અરે, ક્રોધ, લોભ, રોગ, માયા, માન બહુ મમ માંહ્ય રે, વળી વિષય વિટંબણા પડે અરે. પ્રભુ ! ૨ પાપ અનતા કઈ કયી, કરતાં હજુ અટક્યો નથી, વાંકી મતિ હારી સદા, અવળુ સુજાડે સત્યથી, ' હારૂં ચિત્ત આકુળવ્યાકુળ બને. પ્રભુ ૩
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy