________________
પરમાનંદ પદ પામીશ કે દીન, શાશ્વત સુખ અવિનાશી; ભવજળ તરીને શીવનગરીમાં, જ્યારે પામીશ ગુણરાશી.રાજ. એકદીન | ૧ | ઉત્તરમાં કહે આદિજીણંદજી, પામશે જ્ઞાનને ભાણ, જયગીરી હર્ષ ઉલ્લાસે, પામશે પદ નિવણ. રાજ. એકટ ૨. આદિજીણુંદનાં વચને ઉરમાં, ધરીને ચિત્ત ઉલ્લાસે, પરવરીયા પંચક્રોડશું સાથે, કરવા કમેને હાસ. રાજ. એક છે ૩. ગીરીવર ઉપર ચઢીયા હ, અધ્યવસાય કરી શુદ્ધ, અષ્ટકરમ મહા ફ્રજની સાથે, લગાવ્યું મોટું યુદ્ધ. રાજ. એક પાકા તીર્થ મહિમા અધિક ફેલાસે, ગિરિવરને બહુ જગમા, પુંડરીક ગિરિની પ્રસિદ્ધિ થાશે, સર્વ જગતનાં નગમાં, રાજ, એક પાપા તમ વિદારી મોહને મારી, ઘાતિ અઘાતિ વિદારી, કેવળ પામી કર્મોને વામી, સન્મુખ કરી શીવનારી. રાજ. એક દા પુંડરીક ગણધર સાથે પ્રણ, પંચકોટી અણગાર, ચૈત્રી પુનમ દીન ગીરી પ્રદક્ષિણ, પૂજા અનેક પ્રકાર. રાજ. એક || ૭ પુંડરીક પદનું સમરણ કરતાં, સકળ કર્મ ક્ષય થાય; સૂરિનીતિનાં પાદ પસા, ઉદયનાં ભવ દુઃખ જાય. રાજ, એક્ટીન | ૭
| શ્રી પાર્શ્વનાથનું સ્તવન
કઈક કરમને કરનારે, પ્રભુ શરણ તમારે આવ્યો રે. મેહરાયે બાંધી રાખે, હવે પ્રભુ છોડાવે રે ! ૧ છે પાપ કરતા પાછું ન જોયું, પ્રભુનું નામ હું ભુલ્યા રે, દુર્જનની સંગત મેં કીધી, અજ્ઞાનમાં દુખ્યું રે. કઈક