SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) ॥ શ્રી શાંતિનિન સ્તવનં. ( મુસાફર જીવડા, કાયાના મહેલ નથી તારા એ-રાગ. ) શાંતિજીન પ્રભુજી શાંતિ સ્વરૂપ મને આપે, તાપ ત્રિવિધના કાપા, શાંતિજીન પ્રભુજી શાંતિ સ્વરૂપ મને આપે. આંક॰ વિભાવ દિશામાં વિવેક ન આÀા, ભૂલ્યે છું ભ્રમણા માંહિ, સત્ય સુધારસ તેથી નચાખ્યા, સદ્ગુરૂ સંગ ન સાહાયારે. શાંતિજીન॰ ॥ ૧ ॥ માહ્ય પ્રવૃત્તિમાં બહુ અધાયેા, અંતર દષ્ટિ ન રાખી, ધમા ધુમમાં ધમ માનીને, શુદ્ધ ક્રિયા નવિ ચાખીરે. શાંતિજીન॰ ॥ ૨॥ નિત્ય વસ્તુને નામ ન જાણ્યું, નાશવ ́ત નિત્ય માન્ચે; રાગ દ્વેષને રંગે રંગાયા, તુજ સ્વરૂપ ન પિછાણ્યારે. શાંતિજીન॰ll ૩ ll ત્યાગ વૈરાગ્યને વ્રત પચ્ચખાણના મૂલ મમ નવિ લાધે, અજ્ઞાને અધ થઈને ભૂલ્યા, કે અગ્નિ માંહિ દાધારે. શાંતિજીન॰ ।। ૪ ।। હૃદયના વાસી પ્રભુ રટણ કરૂ છુ', એક આધાર છે તારા, દાસ ભાવથી ચરણ સેવાની, હાંશે રમે છે હૈયું મારૂ`રે. શાંતિજીન॰ ।। ૫ ।। શરણ તારામાં આળ્યે છું સાહેબ, હું સેવક તુ સ્વામી, વાચક રવિચંદ્રના ખાલક, કપૂર કહે શીરનાસીરે. શાંતિજીન॰ ॥ ૬ ॥ ॥ શ્રી યુનિન સ્તવન ॥ ( રાગ ચાપાઇની દેશી. ) કુશું જિષ્ણુદ પ્રભુ કુંથું નાથ, શિવપુર માગ તુ' છે. સાથ, તુજ સ્વરૂપથી મુક્તિ મલે, અલિય વિજ્ઞ સવિ દૂરે ટલે. કુંથુ' જિષ્ણુંદ ॥ ૧ ॥ તું ગતિ તું મતિ તું છે। પતિ,
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy