SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૦) श्री सुमति जिन स्तवन. (વાસુપૂજ્ય વિલાસી ચંપાના વાસી એ રાગમાં) . સુમતિ જિન સ્વામી, છે નિષ્કામી, કમને વામી, મોક્ષના ગામી; આપ થયા જિનરાજ. સદા વિશ્રામિ, અવિચલ ધામી, પૂર્ણતા પામી શિવના સ્વામી, આપ થયા જિનરાજ. મેહરાયને મારી હઠાવ્ય, રાગાદિપૂર્ણ નિરાશ; નામ અરિહંત સીદ્ધ કર્યું, પ્રભુ આપ થયા અવિનાશ. સુમતિજિન. | ૧ | કોધને કાટયે, માનને માર્યો, માયાને દીધે માર; લેભ બિચારો આઘે ભાગ્યો, નવને કયો સંહાર. સુમતિજિન | ૨ ત્રણ અવસ્થા ત્યાગીને વલી, ચોથી શું કીધે નેહ; નિજ સ્વરૂપમાં રમણ કરે છે, અજ્ઞાનને કર્યો છે. સુમતિજિન ૩ દાનાદિ ચતુષ્ક સ્વવશ કીધાં, નિજ અનાદિનાં જેહ; આવણું મારાં વંસ કરે હવે, પ્રગટાવે મુજ તેહ. સુમતિજિનાજા કામ સુભટને તમે કાઢો, નિજ ગુણ કામી આ૫, ક્રૂર થઈ મુજને સંતાપે, ખવરાવે છે ભૂલ થાપ. સુમતિજિન | ૫ | શુદ્ધ સ્વરૂપે શરણ છે તારું, તું છે તારણહાર; ભગવાન મારી ભૂલ ભુલીને, કરજે સેવક ઉદ્ધાર. સુમતિજિન | ૬ | સદગુરૂ સંગે તુજને પિછાણ્યરે, મારે તુહી છો નાથ; વાચક અને બાલક, કર્પર થયે સનાથ. સુમતિજિન | ૭ | શું કીધો ર ત્રણ છે, અને
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy