SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૮) જીતનાથ | ૫ છે સન્મુખ સ્થાપિ વિવેક આપ, એહિ જ છે અરદાસ; ઉપાધ્યાય રવિચંદ્રને, કપૂર સદ્દગુરૂ દાસ. શ્રી અજીતનાથ૦ ૫ ૬ છે श्री संभवजिन स्तवन. (મહીયારીરે મહીનું મૂલ બતાવે એ રાગ ) સંભવજિન રે સનમુખ રહને સ્વામી, હું થર્યો છું તુજ ગુણ કામી; કિંકર નિરાશ ન કીજે રે; આશ્રય આશ્રિતને દીજે રે, શું કારણ રે સ્વામી મુને તરસાવે, કૃપાદષ્ટિ વરસાવે. સંભવજિનરેટ કે ૧ | હું નિગદના દુઃખ પામ્યો રે, સ્થાવર વિકલ્લેદ્રીમાં જામ્યો રે; અજ્ઞાને રે કાળ બહુ ગયે મારે, શુદ્ધ પંથ મળ્યો છે ત્યારે. સંભવજિનરેટ | ૨ | હું રાગી થઈને આવ્યા રે, તું નિશ્ચય મનને ભાળે રે, અંતરમાં કામણ શું તમે કીધું, મમ ચિતડું ચોરી લીધું. સંભવજિનરેટ | ૩ પ્રભુ થયે છું તુજ ગુણ રાગી રે, લઉં નિશદિન સેવા માગી રે; તુજ ગુણમાં રે રમણ કરીશ રતિ આણ, તું છે પ્રભુ કેવળનાણી. સંભવજિન | ૪ | વિષયાસકિત હવે નાઠી રે, જે હતી અનાદિની માઠી રે, તુજ શરણથીરે, ભકિતમાંહે રમશું નહીં દુરજનિયાથી ડરશું. સંભવજિનરે. છે ૫ | સદગુરૂના શબ્દથી જા રે, તુજને ગુણથી પિછાણ્યા રે; ઉપાધ્યાય રે રવિચંદ્ર મુજ પ્યારે, તુમ , ગુણથી કપુર ન ન્યારે. સંભવજિનરેટ | ૬ - • • • •. :
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy