________________
(૧૭) અંતર આયા છે. આ સેવકની ધરા ભવ ભટકી ભટકી આયે, મેં શરણ તમારે પાયે, તું દયાનિધિ કહાયે, કરૂણાવંત સવા શે. આ સેવકની ૩ ભવ ભયનાં દુઃખડાં કાપે, તે અનુભવ રત્નને આપે; નિજ સ્વરૂપમાં સ્થિર સ્થાપે, તુજ વાણી સદા વ્યાપે છે. આ સેવકની છે ૪ | પ્રભુ ધ્યાન સદા સુખકારી, દૂર થાય વૃત્તિ વિકારી, રવિચંદ્રગુરૂ હિતકારી, કપૂર લહે ભવપારી રે. આ " સેવકની ! ૫ છે
श्री अजितजिन स्तवन. (ધન ધન વિ જગમેં નરનાર, વિમલાચલકે
જાનેવાલે—એ રાગ) શ્રી અજિતનાથ મહારાજ, મ્હારાં સહેજે સુધારો કાજ, હું અજ્ઞાને અલ્પ બુદ્ધિથી, રમે કુમતિ સંગ; સત્યાસત્ય ન જાણ્યું જેથી, થ ન ભ્રમણ ભંગ. શ્રી અજીતનાથ૦ | ૧ | સદગુરૂને સંગ ન કીધો, સ્વચ૭દમાં રહ્યો લીન, વીર્યશકિત ઉલટી ચાલી, થઈ રહ્યો છું દિન. શ્રી અજીતનાથ૦ મે ૨ એ અવિવેકમાંહિ આથડીયે, ભાન ન રહ્યું ભગવાન; અધીરજથી આકુલ બનીઓ, શુભમતિ નાવિ સાન. શ્રી અજીતનાથ૦ મે ૩ છે તુજ મારગથી ઉલટ ચાલી, ખાલી થયે હેવાન; ચાર ગતિના ચોકમાં, ચડિયે ચક્કર તાન. શ્રી અજીતનાથ૦ છે ૪ છે તું અવિનાશી અકળ સ્વરૂપ, ચિદાનંદ અરિહંત; ધ્યાનનિધિ નિજ સેવક જાણ, આપ સન્મતિ સંત, શ્રી અને