SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ( & Y આણંદ, વિ પૂજોરે. વંદના માહરી જાણજોરે લાલ; એ આંકણી. અાધ્યા નગરી ભલીરે લાલ, જિતશત્રુ નૃપ તાત; ભવિ॰ અજિત જિનેશ્વર જનમીયાંરે લાલ, વિજયા રાણી માત. ભવિ॰ વના૦ | ૨ | ઈક્ષ્વાગ વશે આપતારે લાલ,દેવ સકલ શિરદાર; ભવિ૰ પૂરવદેિશિ જેમ ઉગીયેારે લાલ, દિનકર તેજ અપાર. વિ૰ વઢ્ઢના૰ !! ૩ !! દેવ દૂજા નહી એહવારે લાલ. સમાવડ હશે સસાર; ભવિ॰ તસ પદ ભકિત ભલી પરે લાલ, ભાવ સહિત ચિત્ત ધાર. ભવિ॰ વદ્યુના॰ !! ૪ ! લટભવથી ભમરી વેરે લાલ, ભમરી ભય સંભાર; ભવિ॰ મન સમરણુ મહારાજનુ રે લાલ, કરતાં લહે ભવપાર. ભવિ 'ના॰ । ૫ ।। જિનજીયે જેમ જીતીયારે લાલ, રાગ રાષ રિપુ સેન; ભવિષ્ટ જીતીએ તાસ સહાયથીરે લાલ, લહીયે શિવ સુખચેન. ભવિ॰ વંદના૦ ॥ ૬ ॥ એમ જાણી જિનરાજનીરે લાલ, દ્રવ્ય ભાવ ભરપૂર, ભવિ પૂજા પરમાતમ તણીરે લાલ, આપે સુખ સસનૂર. ભવિ વન્દ્વના !! છ !! નિજપદ દાયક જિનતણીરે લાલ, ધારા અખંડિત આણુ; ભવિ॰ સ્વરૂપચંદ્ર ભાવે કરીરે લાલ, એમ પયપે વાણુ. ભવિ॰ વંદ્યના૦ !! ૮ ॥ ઇતિ. ॥ ॥ શ્રી સમવલિન સ્તવનં. 11 4 રાજા જો મલે ! એ દેશી u સ‘ભવસુખકર ત્રીજા દેવ, જેની સુરનર સાથે સેવ; નિ વદિસે, અંતર ગત દર્શી જિનરાય, જાણે જીવ તણા
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy