SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ || श्री स्वरुपचंद्रजी कृत चावीशी ॥ श्री रूपभ जिन स्तवनं. એટલે ભાર ઘણા છે રાજ, વાતાં કેમ કરો છે—એ દેશી. ઋષભ જિનેશ્વર દરશિણુ દીજે; મુજ પર કરૂણા કીજે; સેવકને મનવંછિત હે જે, અજર અમર પદ દીજે, વછિત પૂરારે સાહેબજી સેવકનેા. ॥ ૧ ॥ એ આંકણી તુજ મુખ દરસણ મુજ મન હરખ્યા, મુજને પ્રભુજી મલીયા; શિવ સુખ વ છા પૂરણ માનું આંગણુ સુરતરૂ લીયે. વાંછિત॰ ।। ૨ ।। આદિ પુરૂષ શ્રી આદિ જિનેસર, યુગલા ધમ નિવારી; ત્રિભુવન માંહે જિનજી સરિખા, નહીં કાઈ ઊપગારી. વાંછિત ॥ ૩ !! વિનીતા નગરી શે।ભે રૂડી, કુલ કર નાભિ બિરાજે; રાણી મરૂદેવી કુખેથી, જનમ પ્રભુજીના છાજે. વંતિ, ॥ ૪ ॥ ચૌવન વય સમરથ ગુણ સપદ, પ્રથમ રાય કહાયા; દાન સ'વત્સરી દેઈ જનને, સંજમલીએ સુખન્નાયા. વંછિત૦ | ૫ || લાખ ચેારાશી પૂરવ આયુ પાલી સધાવ્યા મુકતે; કેવલ કમલા લીલ વિલાસી સ્વરૂપચ`દ્ર સુખ યુગતે. વ'તિ॰ ૫ ૬૫ ઇતિ ।। શ્રી શનિતનિન સ્તવન II શ્રી પંચાસરા પાસને લાલ-એ દેશી. શુભ ભાવે કરી સેવિગેરે લાલ, ખીજા અજિત જિષ્ણુ'; વિ પૂજોરે, મ`ગલ માલા જેહથીરે લાલ, હાવે અતિહિં
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy