SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ पडिलामंते संघ, विठ्ठमदिद्वेय साहूसेसुंजे ॥ कोडिगुणं च अदिठे, दिडेअ अणंतये होई ॥ ११ ॥ શબ્દાર્થ–શકુંજ્ય પર્વતને દીઠા અણદીઠા પણ તેના સન્મુખ ચાલવાથી ચતુર્વિધ સંઘની ભક્તિ કરવા જેટલું પુણ્ય થાય છે, ન દેખવાથી કોડ ગણું અને દેખવાથી અનંતગણું થાય છે. જે ૧૧ છે . केवलमाणुप्पत्ती, निव्वाणं आसि जन्थ साङ्कणं ॥ .. पुंडरिए वंदित्ता, सब्बे ते वंदिया तत्थ ॥ १२ ॥ શઅદાર્થ-જ્યાં સાધુઓને જ્ઞાનની ઉત્પત્તિ અને એક્ષપ્રાપ્તિ હોય છે, ત્યાં તે પુડરિકગિરિને વંદન કરવાથી તે સર્વે મુનિને વાંદ્યા જાણવા. ૧૨ अठ्ठावयं समेए, पावा चंपाई उज्जत नगे य ॥ वंदिता पुन फलं, सयगुण तपि पुंडरीए ॥ १३ ॥ શબ્દાર્થ–ષભ દેવનું મેક્ષ ક્ષેત્ર અષ્ટાપદ, જિન સિદ્ધક્ષેત્ર સમેતશિખર, વિરપ્રભુનું સ્થાન પાવાપુરી, વાસુપૂજ્યનું સિદ્ધક્ષેત્ર ચંપાનગરી અને તેમનાથનું મેક્ષસ્થાન ગિરનાર, એ સર્વ તીર્થને વાંદવાથી સે ગણું પુણ્ય પુંડરિક તીર્થને ભેટવાથી થાય છે. મે ૧૩ છે पूआ करणे पुन्न, बगहावं सयगुमं च पडिमाए ॥ . जिणभवणेण सहस्सं, गंतगुण पालणे होई ॥ १४ ॥
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy