SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ છે અથ શત્રુંજય લઘુક૯૫. . अइमुत्तयकेवलिणा, कहि सेत्तुजतित्थमाहप्पं ॥ नारयरिसिस्स पुरओ, तं निसुणह भाबओ भविआ ॥१॥ શબ્દાર્થ – હે ભવ્યજન! અતિ મુક્ત મુનીએ નારદ ઋષિની આગલ શત્રુંજય તીર્થનું મહામ્ય કહ્યું છે, તેને તમે ભાવથી સાંભળે. सेतुंजे पुंडरीओ, सिद्धो मुणिकोडीपंचसंजुत्तो ॥ चित्तस्स पुष्णिमाए, सो भन्नइ तेण पुंडरिओ ॥ २ ॥ શબ્દાર્થ – શત્રુંજય ઉપર પુંડરિક ગણધર પાંચ. કોડ સાધુ સહિત ચૈત્રમાસની પુનમે સિદ્ધ થયા છે, તેથી તે પર્વતનું નામ પુંડરિક કહેવાય છે. જે ૨ છે નમિ વિનમિ (થાળી, સિદ્ધ શકિર્દિ રોહીં સાદુi तह दविड वालीखिल्ला, निवुआ दसव कोडिओ ॥ ३ ॥ શબ્દાર્થ –નમિ અને વિનમિ રાજા બે કોડ સાધુસહિત ફાગણ સુદી ૧૦ સિદ્ધ થયા, તેમજ દ્રાવિડ અને વાલીખિલ બે બંધુ મુનિયે દશકોડ સાધુ સાથે કારતક સુદી ૧પ સિદ્ધ થયા છે. ૩ છે
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy