SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારસમુદ્રને પાર ઉતારવા માટે સાધનને અભાવ. वैराग्य रंगो न गुरुदितेषु, न दुर्जनानां वचनेषु शांतिः । नाऽध्यात्मलेशो मम कोऽपि देव. तार्यः कथंकारमयं भवाब्धिः ॥ २२ ॥ ગુણ વાણીમાં વૈરાગ્યકેરે રંગ લાગ્યું નહિ અને, દુર્જનતણ વાકયે મહીં શાંતિ મળે કયાંથી મને? તરું કેમ સંસાર આ અધ્યાત્મ તો છે નહિ જરી, તુટેલ તળીયાને ઘડે જળથી ભરાયે કેમ કરી? અર્થ –ગુરૂમહારાજનાં વચનથી મારા મનમાં વૈરાગ્યને રંગ જાયે નહિ, તેમજ દુર્જનનાં વા સાંભળી હું શાંતિ રાખી શકે નહિ; હે દેવ અધ્યાત્મ જ્ઞાન જેવું તે મારામાં જરા પણ છેજ નહિ, ત્યારે આ સંસાર સમુદ્ર મારાથી કેવી રીતે તરી શકાશે?
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy