SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ પામ્યા છતાં કલ્પવૃક્ષાદિકની કરેલી પૃહા. चक्रे मयाऽसत्स्वपि कामधेनुकल्पद्रुचिंतामणिषु स्पृहार्तिः । न जैनधर्मे स्फुटशर्मदेऽपि, जिनेष मे पश्य विमूढभावम् ॥ १९ ॥ હું કામધેનુ કહપતરૂ ચિંતામણીના પ્યારમાં, ખેટાં છતાં ઝંખે ઘણું બની લુબ્ધ આ સંસારમાં, જે પ્રગટ સુખ દેનાર ત્યારે ધર્મ તે સે નહિ, મુજ મૂખ ભાવને નિહાળી નાથ કર કરૂણા કંઈ અર્થ-કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિંતામણિ જેવી ચીજો ખોટી હોવા છતાં મેં તેના ઉપર આસકિત કરી–તે મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ પ્રત્યક્ષ સુખ આપી શકનાર જનધર્મને વિષે મેં આસક્તિ ન કરી; હે પ્રભુ ! મારી મૂર્ખાઈ તે જુઓ ! ! !
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy