SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ આપની વાણીની હાજરી છર્તા અન્યની વાણુંને કરેલ સ્વીકાર. नाऽत्मा न पुण्यं न भवो न पापं, मया विटानां कटुगीरपियम् ।। अधारि कर्णे त्वयि केवलार्के परिस्फूटे सत्यपि देव धिङ्माम् ॥ १७ ॥ - - આત્મા નથી પરભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરીકાન પીધી સ્વાદથી; રવિસમ હતાં જ્ઞાને કરી પ્રભુ આપશ્રી તે પણ અરે, દવે લઈ કુવે પડે ધિક્કાર છે મુજને ખરે. - - - - અર્થ -કેવળ જ્ઞાનવડે સૂર્ય સમાન તમે પ્રકટ હોવા છતાં મારા કાનમાં આવેલ મિથ્યાત્વીની બેટી વાણી જેવી કે “આત્મા નથી, પુણ્ય નથી, પરભવ નથી, પાપ નથી” વિગેરે મેં પ્રેમથી પીધી; તેથી હે દેવ! મને ધિક્કાર છે. તે
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy