SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ હ૦૮ સનું એ, જિનવર ઉત્તમ આય , પદ્મવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય ૩ / છે અથ થેય પ્રારભ્યતે | મલિજિન નમીયે, પુરવલાં પાપ ગમી, દિય ગણુ દમિયે, આ જિનની ન કમીયે ભવમા નવિ ભમીયે, સર્વ પરભાવ રમીયે, નિજ ગુણમાં રમીયે, કર્મ મિલે સર્વ ધમીયે / ૧ / ઈતિ | અથ શ્રી મુનિસુવ્રત સ્વામી ચૈત્યવંદના મુનિસુવ્રત જિન વીશમા, કચ્છપનું લંછના પન્ના માતા જેહની, સુમિત્ર નૃપ નંદન / ૧ / રાજગૃહી નગરીધણી, વીશ ધનુષ શરીર કર્મનિકાચિત રેણુ વ્રજ, ઉદ્દામ સમીર / ૨ / ત્રીશ હજાર વરસતણું એ, પાલી, આયું ઉદાર છે પદ્મવિજય કહે શિવ લદ્યા, શાશ્વત સુખ નિરધાર રે ૩ / ઈતિ .
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy