SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ દરિદ્રી છતાં મારું અભિમાન. अंगं न चंगं न गणो गुणानां, न निर्मलः कोऽपि कलाविलासः । स्फुरत्प्रभा न प्रमुता च काऽपिः તથાSચદંપર્શિતોÉ . સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણતણે નથી, ઉત્તમ વિલાસ કળાતણે દેદીપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાનથી અક્કડ ફરું, ચેપાટ ચાર ગતિતણી સંસારમાં ખેલ્યા કરું. અર્થ –નથી મારું શરીર સુંદર, કે નથી હું ગુણેને ભંડાર; નથી વિકાસ પામેલી મારામાં કઈ કળા, તેમ નથી ઝળકતું જરા પણ તેજ, વળી મારામાં એવી કાંઈ નથી પ્રભુતા; છતાં અહંકારે મને છેડતે નથી. (એ દરેકને હું અહંકાર કર્યા કરું છું.)
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy