SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ છે અથ શ્રી સમેતશિખર સ્તવન છે / ભમરા ભૂધર શું ના એ દેશી નામ સુણત શીતલ શ્રવણ, જસ દર્શન શીતલ નયનાં ય સ્તવન કરત શીતલ વયણાં રે ! ૧ સમેતશિખર ભેટણ અલજે, મુજ મન બહુ ભવિ સાંભળજો રે I અનુભવ મિત્ર સહિત મલજે રે | સ | ૨ / અંબૂ દ્વીપ દાહિણ ભરતે, પૂરવ દેશે અનુસરતે, સમેત શિખર તીરથ વરતે રે સ. ૩ / જન્મ દર્શન ઘન કર્મ દહે, દિનકર તાપ ગગન વિહે, શશી વસી પદ્મ વિનાશ લહે રે | સ | ૪ | અજિતાદિક દશ શિવ વરીયા, વિમલાદિક નવ ભવ તરિયા, પાર્શ્વનાથ એમ વીશ મળીયા રે | સ | ૫ | મુક્તિ વસ્યાં પ્રભુ ઈણ ઠામે, વીશે કે અભિરામે, વીશ જિનેશ્વરને નામે રે | સ | ૬ / ઉત્તર દિશ એરવત માંહિ, શ્રી સુપ્રતિષ્ટ ગિરિ જ્યાંહિ, સુચદાદિક, વીશ ત્યાંહિ રે . સ૭ / ઈમ દશ ક્ષેત્રે વીશ લહ્યા, એક એક ગિરિવર સિદ્ધ થયા, તીછોગાલી પયન્ને કહ્યા રે | સ | ૮ | રત્નત્રયી જેહથી લહીએ, ભવજલ પાર તે નિરવહિએ, સજ્જન તીરથ તસ ४४
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy