________________
૬૮૧
છે અથ સ્તવન પ્રારબ્ધતે છે || રાગ ફાગ 1 થવા ગઝય છે એ દેશી | સાસય પડિમા સુંદર, જિનધર કહેશું તેહ
ચારણ મુનિવર વંદી, ભગવઈ માહે જેહ છે ઉર્વલેકે ચુલસી લખ, સહસ સત્તાણું વેવીશ . સાતકોડિ લખ બિસ્તર, ભુવણે ચૈત્ય ગણુંશ / ૧ / જોઇ વણેસ અસંખા, કુંડલ રૂચકે ચાર / નંદીસર વર બાવન, એ સાઠે ચઉ બાર I તિ દુવારા શેષ જિનઘર, દ્વાર દ્વાર તિહાં દીઠ ! મુખમંડપ રંગમંડપ,સખરી મણિમય પીઠ in ૨ / તસ ઉપર વર શુભે, ચિંહું દિશિ પડિમા ચાર | તદનંતર મણિપીઠ, યુગલ વરતે સુખકાર / વૃક્ષ અશોક ધરમદેવજ, વાવ પુખરિણી જ્યાંહી ! ભવન ભવન પ્રતિ પડિમા, અષ્ટોતર શત માંહી / ૩ / પંચસયા ધનુ મેટી, પડિમા લઘુ સાત હાથ / મણિપીઠે દેવ, સિંહાસન બેઠા નાથ ! છત્ર ધરે એક ચામર, ધારી ૫ડિમાદય / નાગ ભૂઆ વલી જખ્ખા, કુંડ ધરા દોય દોય ૪ જોઈએ વ્યંતર કલ્પ, નિવાસી ભવણ નિકાય ઉષપાતી અભિષેકા, લંકારા વ્યવસાય / સભા સુધર્મા પંચમી, મંડપ ષટકે જુત્તા પ્રત્યેકતિ દુવારા