SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ આપને મૂકીને મેં કરેલી સીએાનાં વિલાસની ભજના, विमुच्य दृग्लक्ष्यगतं भवंतं ध्याता मया मूढधिया हृदंतः कटाक्षवक्षोजगभीरनाभिकटीतटीयाः सुदृशां विलासाः ॥ १३ ॥ આવેલ દ્રષ્ટિમાર્ગમાં મૂકી મહાવીર આપને, મેં મૂઢધિયે હૃદયમાં ધ્યાયા મદનના ચાપને, નેત્રબાણ ને પયોધર નાભી ને સુંદર કટી, શણગાર સુંદરીઓ તણા છટકેલ થઈ જોયાં અતિ. કાકા ન કર અર્થ દ્રષ્ટિગોચર થયેલા આપને છેવને મૂહબુદ્ધિવાળા મેં અંતરમાં સુંદર આંખેવાળી સ્ત્રીઓના કટાક્ષ, સ્તન, નાભી તથા કટીતટનું જ ધ્યાન ધર્યું.
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy