SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ષ્ય છદ્મસ્થમાં, બાર વરસ વહી જાય ૨. શાલવિશાલ તરૂ તલે એ, કેવલનિધિ પ્રગટાય ! વીર બિરૂદ ધરવા ભણી, એકાકી શિવ જાય ૩ . || અથ થાય પ્રારભ્યતે છે || ગેમ બોલે ગ્રંથ સંભાલી એ દેશી . વીર જગત્પતિ જન્મજ થાવે, નંદન નિશ્રિતશિખર રહવે, આઠ કુમારી ગાવે / અડ ગજાંતા હેઠે વસાવે, રૂચક ગિરિથી છત્રીશ જાવે, દ્વીપક રૂચક ચઉ ભાવે ! છપન દિગકુમરી ફુલરાવે, સૂતી કરમ કરી નિજ ઘર પાવે, શક સુષ વજાવે છે. સિંહનાદ કરી તિષી આવે, ભવન વ્યંતર શંખપડતું મિલાવે, સુરગિરિજન્મ મલ્હાવે છે ૧ / રૂષભ તેર શશિ સાત કહીજે, શાંતિનાથ ભવ બાર સુણજે, મુનિસુવ્રત નવ કીજે નવમીશ્વર નમન કરી જે, પાસ પ્રભુના દશ સમરી જે. વીર સત્તાવીશ લીજે | અજિતાદિક જિન શેષ રહી છે, ત્રત્રશ્ય ભવ સઘસેડવીજે, ભવ સંમતિથી ગણી જે જિન નામ બંધ નિકાચિત કીજે, ત્રીજે ભવ તપખંતી ધરજે,જિનપદ ઉદયે સીઝે ૨ / આચારાંગ આઠે અંગ અગ્યાર,
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy