SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ એ, ખાયિકભાવે નાણા સહસ મુનિવર સાથશું, વીર કહે નીર્વાણા ૩ . ઈતિ . | અથ થાય પ્રારભ્યતે છે વમશુભા ભિનંદનનંદિતા . એ દેશી અર વિભૂ રવિ ભૂતલ ઘાતક, સુમનસા મનસા ચિત પત્યજે એ જિનગિરા ન ગિરા પરતારિણી, પ્રણત. યક્ષપતિ વીર ધારિણી , છે અથ શ્રી મહિનાથ ચત્યવંદન છે મલ્લી જયંત વિમાનથી, મિથિલા નયરી સાર , અશ્વિની નિ જયંકર, અશ્વનીયે અવતાર ૧૧ સુરગણ રાશિ મેષ છે, વંદિત સ્વર્ગો લોક . છદ્મસ્થા. અહો રાતિની, કેવલ વૃક્ષ અશોક / ૨ / સમવસરણે બેસી કરી એ, તીર્થપ્રવર્તન હાર વીર અચલ સુખને વયા, પંચસયા પરિવાર છે છે અથ થાય પ્રારભ્યતે | નંદીશ્વર વર દ્વીપ સંભાલું, એ દેશી
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy