SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ પામ્યા ગયાનિગણુ દેવના, કેવળ વિષ્ણુ ત્રિક માસ નાગ તફ તલે, નિર્મલનાણુ વિલાસ ॥ ૨ ॥ પરમાનંદ પદ્મ પામીયા એ, વીર કહે નિરધાર ॥ સાથે સલુણા શૈાલતા, મુનિવર એક હજાર ॥ ૩ ॥ ॥ ૫ અથ થાય પ્રારભ્યતે !! ॥ શાંતિ જિનેસર સમરીયે એ ॥ દેશી ॥ ચંદ્રપ્રભ મુખ ચંદમા, સિખ જોવા જઈએ દ્રવ્ય ભાવ પ્રભુ દરિસણે, નિર્મલતા થઇએ ॥ વાણી સુધારસ વેલડી, સુણિએ તતખેવ ॥ ભજે ભદત ભૃકુટિ કા, વીરવિજય તે દેવ ॥ ૧ ॥ ઈતિ ॥ ા અથ શ્રી સુવિધિનાથ ચૈત્યવંદન સુવિધિનાથ સુવિધે નમું, શ્વાન યાનિ સુખકાર ॥ આવ્યા આણત સ્વર્ગથી, કાકદી અવતાર ॥ ૧ ॥ રાક્ષસ ગણ ગુણવંતને, ધનરાશિ રિખ મૂલ વરસાચાર છદ્મસ્થમાં, કર્મ શશક શાર્દૂલ ॥ ૨ ॥ મહી તર્તલે કૈવલી એ, સહસ મુનિ સધાત ૫ બ્રહ્મ મહાદય પદ વરચા, વીર તમે પરભાત ॥ ૩ ॥
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy