SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૫ ।। અથ ચેાથા જોડા પ્રારંભ ૫ ॥ ત્યાં પ્રથમ પહેલું ચૈત્યવંદન કહે છે વૈદર્ભ દેશ મિથિલાપુરી, કુંભ નૃપતિ કુલભાણુ n પુણ્યવહી મલ્લિ તમા, ભવિયણ સુઝાણું ॥ ૧ વિશ ધનુષની દેહડી, નીલ વરણ મનેાહાર ॥ કુંભ લંછન કુંભની પરે, ઉતારે ભવ પાર ॥૨॥ મૃગશીર શુદ્ઘિ એકાદશી એ, પામ્યા પંચમ નાણુ ॥ તસ પદ પદ્મ વંદન કરી, પામેા શાશ્વત ડાણ ॥ ૩ ॥ ઇતિ પ્રથમ ચૈત્યવંદન ॥ ૫ અથ દ્વિતિય ચૈત્યવંદન પહેલુ ચેાથું પાંચમુ, ચારિત્ર ચિત્ત આવે ॥ ક્ષપક શ્રેણી જિનજી ચઢી; ધાતિકર્મ ખપાવે ॥ ૧ ॥ દીક્ષા દિન શુભ ભાવથી, ઉપન્યું કેવલ નાણુ ॥ સમવસરણસુરવરરચે, વિસધ મંડાણ ॥ ૨ ॥ વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય તસપદ પદ્મ નમ્યા થકી, ચિદ્રુપ ચિત્ત હાય ॥ ૩ ॥ ઈતિ દ્વિતિય ચૈત્યવદન ॥
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy