SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ સમ સભ્ય કાંતિ, વર ગુણ ગણ ગેહ ારા સહસ અષ્ટત્તર લક્ષણે એ, લક્ષિત જિનવર દેહ I તલ પદ પધ. નમ્યાથકી,નરહે પાપનીરેહારા ઇતિ પ્રથમ ત્યવંદન. છે અથ દ્વિતીય ચૈત્યવંદન છે મલ્લિનાથ શિવ સાથ, આઠ વર અક્ષયદાયી છાજે ત્રિભુવન માંહિ, અધિક પ્રભુની ઠકુરાઈ. અનુત્તર સુરથી અનંત ગુણ, તનુ શોભા છાજે એ આહાર નિહાર, અદશ જાસ, વર અતિશય રાજે પ ર ! મૃગશિર શુદિ એકાદશી એ, લીયે દીક્ષા જીનરાજ | તસ પદ પદ્મ, નમ્યા થકી, સીઝે સઘલાં કાજ / ૩ ઈતિ . છે અથ થાયને પ્રથમ જોડે છે નમે મલ્લિ જિીંદા, જિમ લો સુખ વૃંદા દલિ દુરગતિ દંદા, ફેરિ સંસાર ફંદા પદ યુગ અર વિંદા, સેવિયે થઈ અમંદા / જિમ શિવસુખ કંદા, વિસ્તરે છડિ દંદા . ૧. જિનવર જયકારી, વિશ્વ ભવ્યપકારી ને કરે જબ વ્રત ત્યારી, જ્ઞાન ત્રીજે
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy