SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ સત્કમને અભાવે ભવાની નિષ્ફળતા. कृतं मयाऽमुत्र हितं न चेह, लापि लेाकेश सुखं न मेऽभुत । अस्मादृशां केवलमेव जन्म, जिनेश जज्ञे भवपूरणाय ॥ ६ ॥ મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સ’સારમાં સુખ અલ્પ પણ પામ્યા નહિ; જન્મ અમારા જિનજી ! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ માજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા. અ:-હે ત્રણ જગતના નાથ આ ભવમાં અથવા પરભવમાં મેં કોઈનું પણ હિત કરેલ ન હાવાથી લેશમાત્ર પણ મને સુખ મળ્યું નથી; હે પ્રભુ ! અમારા જેવાના અવતાર તા જાણે ભવ પૂરો કરવા માટેજ થયા હાય તેમ લાગે છે.
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy