SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ પછી અંકિચિ નમુFણું૦ | જાવંતિ. જાવંત | નમેહંતુ / કહી સ્તવન કહેવું, તે કહે છે. છે અથ સ્તવન છે કુમર ગભારે નજરે દેખતાં છ ા એ દેશી પૂજે પૂજે અવધિજ્ઞાનને પ્રાણિયારે, સમક્તિવંતને એ ગુણ હાય રે I સવિ જિનવર એ જ્ઞાને અવતરી, માનવ મહદય જયરે છે પૂજે. ( ૧ | શિવરાજ ઋષિ વિપર્યય દેખરે, દ્વીપ સાગર સાત સાત . વીર પસાયે દેષ વિભંગ ગયેરે, પ્રગટય અવધિ ગુણ વિખ્યાતરે છે પૂજે છે ૨. ગુરૂ સ્થિતિ સાધિક છાસઠ સાગરે, કેઈને એક સમય લધુ જાણશે . ભેદ અસંખ્ય છે તરતમ - ગથીરે, વિશેષાવશ્યકમાં એહ વખાણ રે પૂજે ૩ ા ચારશે એક લાખ તેત્રીશ સહસ છેરે,એહનાણી મુણિંદ રે હષભાદિક ચઉવીશ જિણુંદનારે, નમે પ્રભુ પદ અરવિંદ રે પૂજે ૪ અવધિજ્ઞાની આણંદને દીરે, મિચ્છામિ દુક્કે ગોયમ સ્વામિરે છે વર આશાતન જ્ઞાન જ્ઞાની તણી રે, વિજયલક્ષ્મી સુખધામ રે ! પૂજે | ૫ | ઇતિ અવધિજ્ઞાન સ્તવને ફા પછી જયવીયરાય
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy