SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ પદાર્થને એક ભાગ અનંતમે જેહ છે ચઉદ પૂરવમાં રએ, ગણધર ગુણ સનેહા ના મહેમાંહે પૂરવઘરા, અક્ષર લાભે સરિખા ા છાણવડીયા ભાવથી, તે શ્રત મતિય વિશેખા તેહિ જ માટે અનંતમે, ભાગ નિબદ્ધા વાચા સમક્તિ શ્રતના માનીયે, સર્વ પદારથ સાચા ! દવ્ય ગુણ પર્યાયે કરી, જાણે એક પ્રદેશ છે જાણે તે સવિ વસ્તુને, નંદીસૂત્ર ઉપદેશ / ર વીશ જિનના જાણીએ, ચઉદ પૂરવધર સાધ | નવશત તેત્રીશ સહસ છે, અઠાણું નિરૂપાધ પરમત એકાંતવાદીનાં, શાસ્ત્ર સકલ સમુદાય છે તે સમકિતવંતે ગ્રહ્યાં, અર્થ યથારથ થાયો અરિહંતશ્રત કેવલી કહે એ, જ્ઞાનાચારચરિત્તા શ્રુતપંચમી આરાધવા, વિજયલમીસૂરિ ચિત્ત | ૩ | ઇતિ ચિત્યવંદન | કિંચિ૦ નમુત્યુ || જાવંતિ | જાવંત મેહંતુ પછી નીચેનું સ્તવન કહેવું. છે અથ સ્તવન લિખ્યતે | હરીયા મન લાગે, એ દેશી | શ્રી શ્રુત ચઉદ ભેદે કરી, વરણ શ્રી જિન રાજરે ઉપધાનાદિ આચારથી, સેવિયે મૃત મહારાજ માં
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy