SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ હાય અથવા વિ હાય ॥ સુ॰ ક્ષેત્ર પલ્યાપમ ભાગ અસખ્યમાં, પ્રદેશ માને બહુ જોય ॥ સુ॰ ॥ ૫ ॥ ॥ || પ્રણ॰ || મતિજ્ઞાન પામ્યા જીવ અસખ્ય છે, કા પડિવાઇ અનંત સુ॰ ॥ સર્વ આશાતન વરો જ્ઞાનની, વિજયલક્ષ્મી લહેા સંત | સુ॰ ॥ ૬ ॥ પ્રભુ ઈતિ શ્રી મતિજ્ઞાન સ્તવનમ્ ॥ પછી જયવીયરાય કહી, ખમાસમણુ દેઈ ઈચ્છા કારેણ સદિસહ ભગવન્ ! શ્રી મતિજ્ઞાન આરાધના કાઉસ્સગ્ગ કરૂ ? ઈચ્છ... ! મતિજ્ઞાન આરાધનાર્ય કરેમિ કાઉસ્સગ્ગ વંદૃણવત્તિઆએ અને અન્નત્થ ઉસસીએછું. કહી એક લાગસના ચંદસુનિમ્મલયરા સુધીના અને ન આવડે તે ચાર નવકારના કાઉસ્સગ્ગ કરી કાઉસ્સગ્ગ પારી નમાતા સિદ્ધાચા પાધ્યાય સર્વ સાધુભ્ય કહી પછી થઇ કહેવી, તે નીચે લખીએ છીએ. ૫ અથ શુઇ ૫ (શ્રી સંખેશ્વર પાસ જિનેસર.—એ દેશી. ) શ્રી મતિજ્ઞાનની તત્ત્વ ભેદથી, પર્યાયે કરી વ્યા
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy