SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૯ પામીયા, જયજય રવ થાવે || ૭ | ચોસઠ સુરવર આવીયા, જિન અંગ પખાલી કલ્યાણક વિધિ સાચવી, પ્રગટી દીવાલી . ૮ લાખ કેડી ફલ પામીયે, જિન ધ્યાને રહીયે ધીરવિમલકવિરાજને, જ્ઞાનવિમલ કહિયે છે ? | ઇતિ વીરજિન સ્તવન II છે તૃતીય ચૈત્યવંદન | શ્રી સિદ્ધાર્થ નૃપ કુલ તિલે, ત્રિશલા જસમાત ! હરિ લંછન તનુ સાત હાથ, મહિમા વિખ્યાત છે ત્રીશ વરસ ગ્રહવાસ છડી, લીએ સંયમ ભાર I બાર વરસ છદ્મસ્થ માન, લહી કેવલ સાર છે ત્રીશ વરસ એમ સવિ મલી એ, બહોતેર આયુ પ્રમાણ In દીવાલી દિન શિવ ગયા, કહે નય તેહ ગણખાણ - ૩ | ઇતિ ચૈત્યવંદન ત્રયમ્ | ઇતિ પ્રથમ જેડા / છે અથ બીજે જોડે છે | | અથ પ્રથમ ચિત્યવંદન . - નમ ગણધર ન ગણધર, લબ્ધિ ભંડાર ઈદભૂતિ મહિમા નિલે, વડ વજીર મહાવીર કરે ! મૌતમ ગેત્રે ઉપજેગણિ અગ્યાર માંહે વગેરે . કેવ
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy