________________
૫૪૬
છે ચંદનબાલાની સજઝાય. એ
તેતરિયા ભાઈ તેતરિયા છે એ દેશી છે બાલકુમારિ ચંદનબાલા, બેલે બેલ રસાલારે છે રૂપ અને પમ નયણ વિશાલા, ગંગાજલ ગુણ માલારે છે બાળ પાલ સેઠ ઘના મંદિર આંણી, બેટીની પરે જાણીરે છે અણખ અદેખાઈ મનમેં આણિ, તસ ધરણિ દૂહવાણીરે છે બા. ૨ | મુલા કુમતિવણી છે કુત, ચંદના મસ્તક મુંધરે છે બે જડિને જેવે મત ઊંડિ, તાલુ દિએ તે ભુડિરે છે બા | ૩ | આવ્યા સેઠ વિહુ દિન અંતે, દિવસ બે પહોર ચઢતેરે છે અડદ બાકુલા દિએ એકાંતે, સુપડા ખુણે ખાંતેરે છે બામા પાંચ દિન ઉણા છમાસી, અભિગ્રહ વિર અભ્યાસીરે છે આવ્યા આંગણે જોગ વિલાસી, દેખી કુંમરિ ઉદ્ઘાસીરે છે બા૫ છે એક પગ ઉંબરા બાહિર રાખી, નયણે આંસુ નાખીરે છે બાકુલડે પડિ લાભ જિનજી, મુક્તિતણી અભીલાષીરે એ બા ૫ ૬ છે સાઢી બારહ કેડિ પ્રસિદ્ધિ, વૃષ્ટિ સેનઈએક કિધિરે છે અનુક્રમે સંયમ કમલા લાધિ, મૃગાવતી દિક્ષા દિધીરે છે બામાળા એક દિન વીર કેસંબી આવ્યા, ચંદ સુરજ મન ભાવ્યારે મુલગે વિમાને વંદણ આવ્યા, તેજ અધિક્ત સકાયારે છે બe | ૮ | ઉઠે આપણે થાનિક ચેલિ, જાઈએ બે જણ