SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૩ આ પિડ કાયારે ! આ જીવ॰ ॥ ૩ ॥ છત્ર જેને છાયા થાતી, રૂડી જેની રીતી હતી ! કીહાં ગયા ક્રોડ તીરે જીવ॰ ॥ ૪ ॥ જ્યારે જે હાજારી થાતા, હાજરે હુકમે હતા !! તેના તેા ના લાગ્યા પત્તારે ! આ જીવ॰ ॥ ૫॥ કાઇ તા કેવાતા કેવાં, આભના આધાર જેવાં ! ઉઠી ગયા હેવા હેવારે ! આ જીવ॰ ॥ ૬ ॥ જોબનીયાને જાતુ જોઈ, રાખી શકયા નહિ કેાઈ ! સગાં સર્વે રહ્યાં રેઈ ! આ જીવ॰ ॥ ૭ ! હાંજરે હજુરી રેતા, ખમા ખમા મુખે કહેતા ! વીશ્વમાંથી થયા વહેતારે ! આ જીવ૦ ૮ સુવા જન જેની સાથે, હેતથી પેાતાને હાથે, મરણ ન મુકે માથેરે ! આ જીવ૦ ૫ ૯ ૫ જસ લીધા શતરૂ જીતી, નવીન ચલાવી નીતિ । વેલા તેની ગઈ વીતીરે ! આ જીવ૦ | ૧૦ || જગતમાં ખુબ જામ્યા, વેરવાલી વીસરામ્યા ! પણ તે મરણુ પાંચે રે ! આ જીવ! ૧૧ ।। નેક નામદાર નામે, જઈ વસ્યા સમસાન ઠામે ॥ રત્નવીજે કહે નાવે કામેરે ! આ જીવ૦ ૫ ૧૨ ।। ઇતિ સજ્ઝાય સંપૂર્ણ ॥ ૫ અંતરાયની સજઝાય ।। અડસામાંજો ! એ દેશી ! સરસિત માતા આદે નિમને, સરસ વચન દેનારી । અસજ્ઝાયનું થાંનકખેલું, રૂતુવતિ જે નારી ! અગિ
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy