________________
પર
- ૫ દેવે દી રંડાપણું, હવે અમે થયાં અનાથ, પૂ
જ્યજી છે મનનાં દુઃખ કહીએ કેહને, અમચાં પડયા ભુંઈ હાથ છે પૂજયજી છે વાદી છે ૬ મે શું કહીએ કરીએ કિયું, અમને હુએ સંતાપ, પૂજયજી છે દુઃખ કહીએ કેહને હવે, અમાચાં પુરણ પાપ છે પૂજ્યજી છે વાંદી ગા. ઉભી પસ્તાવો કરે, નાંખતી મુખ નિશ્વાસ છે કામીની છે. કહે છનહર્ષ ઘરે ગઈ, બત્રીશે થઈ નિરાશ છે કામીની. | વાંદી) | ૮ |
| | દેહા છે ઈશુપેરે ઝૂરે ગેરડી, તિમઝુરે વળી માય છે મોહતણી ગતિ વંકી, જેહથી દુગતિ થાય છે ૧ | જીમ
જીમ પિયુ ગુણ સાંભરે, તિમ તિમ હૃદય મઝાર છે દુઃખ વિહે સુખ હોય કિહાં, નિટુર થયે કિરતાર છે ૨ છે
ઢાલ ૧૧ મી. (દેખો ગતિ દૈવીરે, અથવા ગજરાજની) એ દેશી.
દુઃખભર બત્રીસે રેવતીરે, ગદગદ બેલે વચન છે. પરલેકે પંત્યા સહારે, સાસુ તુમ પુત્ર રતન છે દેજે મુને મુજરોરે, અરે સાસુના જાયા, અરે નણદીના વીરા, અરે અમુલક હીરા, અરે મન મેહન ગારા, અરે પ્રીતમ પ્યારા ! દેજે મને મુજરો છે ૧ મ એ આંકણી છે ભદ્રા સુણી.