SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧૮ મેલાં કપડાં, ઓઢવાં છે નિત્ય પહેલાંરે છે માય છે ૭. માથે લેચ કરાવ, રહેવું મલિન સદાઈરે, તપ કરવા અતિ આકરા. ધરવી મમતા ન કાંઈરે છે માય છે ૮ કઠણ. હએ તે એ સહે, તે દુઃખ તે ન ખમાયરે છે કહે છના હર્ષ ન કીજીએ, જીણ વાતે દુઃખ થાય છે માય છે લt દેહા. કુમર કહે જનની સુણે, મુનિ ચકિ બળદેવ, સંયમથી સુખ પામીયા, તે સુણજે સુખ હેવ છે ૧ | અર્જુ નમાળી ઉદ્ધ, દઢ પ્રહારી સેય, પરદેશી રોહીણે, વલીમાત સુણાવું તેય છે ૨ | સમદષ્ટિ હુએ સમકિતી, સંયમ સુર સુખ લીન છે કે ઈ તર્યા વળી તારશે, મુજમન હુએ પ્રવીન છે ૩ છે એકજ અંગજ માહરે, તું પણ આદરે એમ કિમ આપું હું અનુમતિ, સ્નેહ તુટે કહે કેમ કે ૪ ઢાલ ૬ હી. ( લાલ રંગ વરનાં મેળીયાં એ દેશી ) હવે કુમાર ઈશ્ય મન ચિંતવે, તે મુજને કોઈ ના શિક્ષારે જાઉં છું વિણ અનુમતે, તે ગુરૂ પણ ન દીયે દીક્ષારે છે હવે છે ૧ છે એ આંકણી. નિજ હાથે કેશ લોચન કી, ભલે વેશ જતિને લીધે રે ગૃહાવાસ
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy