SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૧ અથ શ્રી અયવતી સુકુમાલનું તેર ઢાલીયું. - દોહા. પાસ જીનેશ્વર સેવીયે, ત્રેવીસમે જનરાય છે વિન નિવારણ સુખકરણ, નામે નવ નિધિ થાય છે ૧ | ગુણ ગાઉં અંતે કરી, અયવંતી સુકુમાળ છે કાન દઈને સાંભળો, જેમ હોય મંગળ માળ છે ૨ ! ઢાલ ૧ લી. (દેશી ત્રિપદીની) (બે કરડી તામરે ભદ્રા વિનવે) એ દેશી. મુનિવર આર્ય સુ હસ્તિરે, કિણહીક અવસરે; નયરી ઉજણી સમેસર્યા એ છે ૧ કે ચરણે કરણ વ્રત ધારરે, ગુણમણિ આગ, બહુ પરિવારે પરિવર્યા એ છે ૨ વન વાડી આરામરે, લેઈ તિહાં રહ્યા, દેય મુની નગરી પઠાવીયા એ છે ૩ . થાનક માગણ કાજ, મુનિવર મલપતા, ભદ્રાને ઘેર આવી. એ છે ૪ શેઠાણી કહે તામરે, શિષ્ય તમે કહેના, શેકાજે આવ્યા ઈહાં એ છે ૫ | આર્ય સુહસ્તિના શિષ્યરે, અમે છું શ્રાવિકા, ઉદ્યાને ગુરૂ છે તિહાં એ છે ૬. માગું છું તમ પાસર, રહેવા સ્થાનક પ્રાણુક
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy