SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ ન સમકિતના સત્સક બેલની સઝાયા | | દેહા | સુકૃતવલ્લિ કાદંબિની, સમરી સરસતી માત, સમકિત સડસઠ બોલની, કહિશું મધુરી વાત. ૧ સમકિત દાયક ગુરુ તણે, પથ્યવયાર ન થાય, ભવ કેડીકેડે કરી, કરતા સર્વ ઉપાય. ૨ દાનાદિક કિરિયા ન દિયે, સમકિતવિણ શિવશર્મ, તે માટે સમકિત વડું, જાણે પ્રવચન મર્મ. ૩ દર્શન મેહ વિનાશથી, જે નિર્મલ ગુણઠાણ, તે નિશ્ચય સમક્તિ કહ્યું, તેહના એ અહિઠાણ. ૪ છે ઢાલ છે ચઉ સહણ તિલિંગ છે, દશ વિધ વિનય વિચારો રે, ત્રિણ શુદ્ધિ પંચ દૂષણ, આઠ પ્રભાવિક ધારે રે. ૫ છે ત્રુટક છે . પ્રભાવિક આઠ પંચ ભૂષણ, પંચ લક્ષણ જાણિયે, ષટુ જયણા ટૂ આગાર ભાવના, છવિહા મન આણિયે; પટુ ઠાણ સમકિતતણો સડસઠ, ભેદ એહ ઉદારએ, એહને તત્વ વિચાર કરતાં, લહી જે ભવપાર એ ૬ i ઢાળ છે ચહુવિધ સહણ તિહાં, જીવાદિક પરમëરે, પ્રવચનમાંહી જે ભાખિયા, લીજે તેહને અલ્પેરે. ૭
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy