________________
૪૯૨
છે અથ પંચમાધ્યયન સજઝાય છે
વીરે વખાણું રાણી ચેલણા છે એ દેશી; સુઝતા આહારને ખપ કરે છે, સાધુજી સમય સંભાલ, સંયમ શુદ્ધ કરવા ભણી છે, એષણ દુષણ ટાલ. સુઝ૦ | ૧ પ્રથમ સઝાયે પિરિસી કરી છે, આયુસરી વલી ઉપયોગ, પાત્ર પડિલેહણ આચરેજી, આદરી ગુણ આણુગ. સુ છે ૨ કે ઠાર ધુઅર વરસાદના છે, જીવ વિરહણ ટાલ; પગ પગ ઈર્યા શોધતાં જ, હરિકાયાદિક નાલ સુર રા ગેહ ગણિકા તણું પરિહરે , જિહાં ગયાં ચલ ચિત્ત હોય; હિંસક કુલ પણ તેમ તજે છે, પાપ તિહાં પ્રત્યક્ષ જોય; સુo | ૪ નિજ હાથે બાર ઉઘાડને છે, બેસી નવિ ઘરમાંહિ; બાલ પશુ ભિક્ષુક પ્રમુખને સંઘર્ફે; જઈ નહિં ઘરમાંહિ. સુત્ર છે ૫ | જલ ફલ જલણ કણ લણણું જી, ભેટતાં જે દિયે દાન; તે કલ્પ નહિં સાધુનું છે, વરજવું અન્ન ને પાન. સુ છે પાં સ્તન અંતરાય બાલક પ્રત્યે જી; કરીને રડતે હવેય; દાન દિયે તો ઉલટ ભરી છે, તેહિ પણ સાઘુ વરજેય. સુ છે ૭. ગર્ભવતી વલી જે દિયે છે, તે પણ અકલ્પ હોય; માલ નિસરણી ૫- મુખેં ચઢી છે, આણિ દિયે કપે ન સેય. ૮મુલ્ય આણ્યું પણ મત લીયે જી; મત લિયા કરી અંતરાય,