________________
૭૨ આઠ જે જન જાડિ વચે, છેડે પાતલિ તંત હો. ગૌતમ. . | ૪ | સી. ઉજ્વલ હારમોતિ તણે, ગાય દુધ સંખ વખાણ હો. ગૌતમએહથી ઉજલિ અતિ ઘણી, સમચૌરસ સંસ્થાન છે. ગૌતમ છે ૫ સી. અરજુન સેનામય દીપતિ, ગઠારી મઠારી જાણ હો; ગૌતમ. ફટિકરતન વચ્ચે નિરમલિ, સુહાલિ અત્યંત વખાણ હે, ગૌતમ છે ૬. સી. સીદ્ધ શિલ્લા એલંઘી ગયા, અધ રહ્યા છે વિરાજ હે ગૌતમ અલે કે હું જઈ અડ્યા, સરિયાં અંતિમ કાજ હો. ગૌતમ
૭ સી. જિહાં જનમ નહી મરણ નહિ, નહિ જરા નહિ રેગ હે. ગૌતમ શત્રુ નહિ મિત્ર નહિ, નહિ સંયોગ વિગ . ગૌતમ છે ૮ સીટ ભૂખ નહિ –ષા નહિ, નહિ
હરખ નહિ શેક છે. ગૌતમ, કર્મ નહિ કાયા નહિ, નહિ વિષયા રસ ભેગ છે. ગૌતમ છે ૯. સી. શબ્દ રૂપ રસ ગંધ નહિ, નહિ ફરસ નહિ વેદ છે. ગૌતમ બોલે નહિ ચાલે નહિ, મૌન જિહા નહિ ખેદ છે. ગૌતમ છે ૧૦ છે સી ગાંમ નગર તિહાં કે નહિ, નહિ વસ્તિ નહી ઊજાડ હો. ગૌતમ. કાલ સુગાલ વરતે નહિ, નહિ રાત દિવસ તિથી વાર હે ગૌતમ ૧૧ સી. રાજા નહી પરજા નહિ, નહિ ઠાકર નહિ દાસ હે ગૌતમ મુગતિમાં ગુરૂ ચેલા નહિ, નહિ લહેડ વડાઈ તાસ હે. ગૌતમ છે ૧૨ . સી. અને પમ સુખમાં ઝીલી રહ્યા, અરૂપિ તી પ્રકાસ છે. ગૌતમ સગલાને સુખ સારીખું, સહકેને અવીચલ વાસ હો. ગૌતમ