SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ગજસુકુમાલ મુનીનેરે કે, ભવયણ જે નમસે છે તે સીવકમલા સુવીવેકેરે કે, ન્યાય મુની લેસે છે ૮ છે સીદ્ધની સઝાય. હાંરે લાલ સીદ્ધ સ્વરૂપી આતમાં, પ્રણમી જેહના પાયરે છે લાલા. છે નરભવના ગુણ વર્ણવું, ધરમ સદા સુખદાયરે છે લાલા ૧ ધરમ વિના નર ભવ કીસે.. વિનય વીના જીમ શિસરે છે લાલા. એ જ્ઞાન વિનાને ગુરૂ કેસે, ભાવ વિના જીમ દીક્ષારે છે લાલા | ૨ | હારે લાલા, ધન વિના ઘર શોભે નહી, પ્રેમ વિના સો. નેહરે લાલા | નર વીના સરોવર કીસે, નારી. વીના જીમ ગેહરે છે લાલા. છે ધરા છે ૩ છે. હાંરે લાલા, દુરગવીના પુરવર કીસ છે સુલક્ષણ વિના. છમ પુત્રરે છે લાલા. છે સ્વામી વીના બલ શું કરે, ચારીત્ર વીના જીમ સુત્રરે છે લાલા. છે ધર્મ છે જ છે હરે લાલા, રસ વીના ગિતા કારમી, આદર વીના સોદાન ને લાલા. છે અંકુસ વીના ગજવર કીશ, કાઢા પછી શે મારે છે લાલા. ધર્મ છે ૫ હરે લાલા, પ્રાક્રમ વીના જીમ કેસરી, નરભવ જસવીણ લંઘરે લાલા. વાત્ર વીના નાટીક કીસ, ઈદ્રિયદમ્યા વીણ સાધરે
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy