SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૧ દુઃખીને દેખીને વલવલે, તિહાં ખેડા સહુ લેક તેરે એઠા ઉઠી ચાલશે, નહિ કોઇ રાખ જોગ । ૫ ।। માત પિતા ઘર હાટડી, મમતા કરવીરે ફ્રાય ॥ પરિગ્રહ સરવે જગને નડયા, મેલી જાયે સરવે લેાક ॥૬॥ જેરે વ્હાલા વિના એકે ઘડી, ચાલતુ નહિરે લગાર ! તેરે વરસાસા વહી ગયા, પાછા નહિ સમાચાર ।। ૭ ।। પ્રાણીના પ્રાણજ ઉપડયા, નગણેવાર તહેવાર ।। ભદ્રા ભરણી ને યેાગણી, સામેા નિધ ટકાળ । ૮ ।। પરદેશી પરદેશમાં, નગણે આદિને મધ્ય આવ્યા કાગળીયાં ઉડી ચાલીયા, પાછા નહિ સમાચાર ! ૯।। વાડીમાંહે એક સુવટા, દીએ પજરમા બેઠે। ।। જતન કરી જીવને જાળવ્યા, જાતાં કોઈએ ન દીઠા. ૫ ૧૦ || ગામ ગયું તે આવશે, તેને મળશે સઉ લેાક ! જેરે પ્રાણી પથે ચાલીયે, તેને મળવુ નાહેાય ।। ૧૧ ।। વખતે પથીજીવ એકલા, સાથે પાળા છે ચાર । વળાવા લેજો ધર્મના !! તે તમે ઉતરસા પાર ।। ૧૨ ।। ભીમ વિજય કહે ભવિયણ, સાંભળે સાંભળે સર્વેલાક ! છકાયની રક્ષા કરે, તે તમે પામસે મેાક્ષ, ૫ ૧૩ !! બારવ્રતની સજ્ઝાય. ગૌતમ ગણધર પાય નમી જે, સદગુરૂ આણા હૈયામા ધરી જે, એણી પેરે પ્રાણી ખાર વૃત લીજે ! પહેલે જીવદયા તા
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy