________________
મે એકણ પાસે, હે છે મુળ છે ૧ દસ નર દિન પ્રતે પ્રાત બુઝે, એક દિન મુરખ નવિ બુઝે મુજે બુઝવતાં હુઈ બહુ વેલા, ભેજનની થઈ વેલા હે છે મુe | ૨ કહે વેશ્યા ઉઠે સ્વામી, એહ દશમો ન બુઝે કામી હો કે મુત્ર વેશ્યા વનિતા કહે ધસમસતી, આજ દશમા તુમે એમ હસતી હે છે મુo | ૩ | એહવયણ સુણીને ચાલ્યો, ફરી સંજમ શું મન વાલે હે છે મુt. વેષ લેઈ ગયે જિન પાસે, ફરી સંજમ લીયે ઉલ્લાસે છે. | મુ. છે ક છે ચારિત્ર નિત્ય ચેખું પાલી; દેવલેકે ગયે. દઈ તાલી છે કે મુવ છે તપ જપ સંજમ કિરિયા સાધી, ઘણા જીવને પ્રતિબોધી હે છે મુ૫ | જય વિજય ગુરૂને શિષ્ય, તસ હર્ષ નમે નિશદીશ હે છે મુત્ર | મેરૂ વિજય ઈમ બેલે, એહવા ગુરૂને કુણ તેલે હે છે મુળ છે ૬ | ઇતિ શ્રી નંદિષેણ કષિની સઝાય સંપૂર્ણ. છે
બીડી પીવાની સઝાય. દેખાદેખી એ ચાલતાં જીરે, પામર પામે સંતાપ, વ્યસન વસુધા બાપડા જીરે, બાધે બહુલાં પાપરે પ્રાણી બીડી વ્યસનનીવાર, ફેગટ ભવ કેમ હારરે પ્રાણી બીડી. ૧ ૧ છે ધન ધર્મ ધાતુ હશેજીરે, છકાય જીવવીનાક્ષ;