SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૫ શ્રી॰ । ૧૨ । એમ ઉત્તમ ગુરૂ વયણ સુણીકરી, પાવન હુવા બહુજીવ સુ॰ પદ્મવિજય કહે એ સુરતરૂ સમા, આપે સુખ સદૈવ ! સુ૦ શ્રી॰ । ૧૩ ।। (સંપૂર્ણ ) શ્રી બાહુબલ ભરતેશ્વરજીની સજ્ઝાય. તવ ભરતેશ્વર વીનવેરે ભાઈ, ખમા ખમે મુજ અપરાધ ! હું આછે ને ઉછાંછળા ભાઇ, તું છે અતિ હું અગાધરે ! બાહુબળિ ભાઈ યું કયું કીજે એ ॥ ૧ ॥ એ આંકણી ! તું મુજ શીરના શેહરા રે ભાઈ, હું તુજ પગની ૨ે ખેડુ !! એસવી રાજ્ય છે તાહ રે ભાઇ, મન માને તસ દેયરે । મહુ॰ ॥ ચું ॥ ૨ ॥ હું અપરાધી પાપીારે ભાઈ, કીધાં અનેક અકાજ ! લેાભ વશે મૂકાવીયારે ભાઈ, ભાઈ અટાણુંના રાજરે! બાહુ॰ ॥ ચું ॥ ૩ ॥ એક અધવ તું માહરે રે ભાઈ, તે પણ આદરે એમા તે હું અપજસ આગળારે ભાઈ ! રહીશું જગમાં કેમરે ! બાહુ॰ ॥ ચું ॥ ૪ ॥ ક્રેડવાર કહું તુજનેરે ભાઈ, તાતજી ઋષભની આણુ 1 એકવાર હસી બેલનેરે ભાઈ, કર મુજ જન્મ પ્રમાણરે ૫ મહુ॰ ॥ ચું ॥ ૫॥ ગુન્હે! ઘણા છે માહરારે ભાઇ, બક્ષીસ કરીય સાય, રાખા રખે દુભણ કીશીરે ભાઈ, લળી લળી લાગુ છું... પાયરે ! ખાડું ! ચું ॥ ૬ ॥ ચક્રીને નયણે
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy