SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૭ તારૂ એલવતા કાં નથી, પછી થાશે વિનાશ કે ચારના ભય થકી ।। ૨ ।। તેર કાઢીયા નિત્ય તારૂં હરણ કરે, ક્રોધ માન માયા લાભ કે જઇને એમ કહે, ॥ ૩॥ એના માલ અનગળકે ચેાકી વીના રહે, આપણે કરીને વિચાર કે જઇયે એને ઘરે ॥૪॥ મેહુરાયની ધાડ પડી એને ઘેર. જઈ, જ્ઞાન દ્રવ્ય તેણે લીધું ત્રણે રત્ન સહી । પ ।। પછી થયા નિધન કે દારિદ્ર ષિયા, જ્ઞાની એલે એમ વાણી એના માલ બહુ ગયો ॥ ૬ ॥ છ્યા કરે છે રાજગાર દેવાલું કુકીયું, અધોગતિનું દુ:ખ તેણે બહુ વેઠીચું ! છતા સુક્ષ્મ આદર પન્નુ અપરૢ નિગેાદમાં, પૃથ્વી પાણી તે વાકે વનસ્પતિમાં ॥ ૮॥ કાળ અનેતા અનંત કે ઉંચા આવીચે, શ્રાવક ફુલ સહિત મનુષ ભવ પામીયે। । ૯ ।. દેવ ગુરૂ સજજંગ દ્રષ્ટાંત દશે ભલા, પુર્વ વિચારીને જોયકે દુઃખ નિરધન તણા । ૧૦ ।। હવે હું ક્ષણ એક ગાલમાં નવી રહું; ચંદ્રપ્રભુ અવધાર કે સેવા નિત્ય કરૂ; । ૧૧ ।। ભાવે કરી ભવસાગરે કર્મ કથા કહી; તુમે છે જ્ઞાની ભંડાર સકલ ગુણે સહી ।। ૧૧ । પશુસણની સજ્ઝાય. આજ મારે મન વસ્યારે, ભવિજન પર્વ પન્નુસણુ માહાટા. હાળી બળેવને નારતા જાણા ઐ સવે છે ખેાટા
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy