SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૧ પાસ છે વડા કલ્પને છઠ કરીને, તેહ તણે વખાણ સુણજે ! ચૌદ સ્વમ વાંચીએ છે પડવેને દિન જન્મ વંચાય છે ઓચ્છવ મોહત્સવ મંગળ ગવાય છે વીર જીનેશ્વર રાય ૧ બીજે દીન દીક્ષા અધીકાર, સાંજ સમય નીર્વાણ વિચાર; વિરતણો પરીવાર છે ત્રીજે દિન શ્રી પાર્શ્વ વિખ્યાત, વળી નેમીધરને અવરાત, વળી નવ ભવની વાત છે ચોવીસે છના અંતર તેવીસ, આદિ જિનેશ્વર શ્રી જગદીશ; તાસ વખાણ સુણીશ કે ધવલ મંગલ ગીત ગુહલી કરીએ, વળી પ્રભાવના નીત્ય અનુસરીએ; અઠમ તપ જય વરીએ ૨ા આઠ દીવસ લગી અમર પળા, તેહ તણો પડાવજડાઓ; ધ્યાન ધર્મ મન ભાવ છે સંવત્સરી દિન સાર કહેવામાં, સંઘ ચતુરવીધ ભેગે થાય; બારસે સુત્ર સુણાય છે સ્થિવરાવલીનેસમાચારી, પટાવળી પ્રમાદ નીવારી; સાંભળજે નરનારી છે આગમ સુજ્ઞને હું પ્રણમીસ ક૫મું પ્રેમ ધરીશ; શાસ્ત્ર સર્વ સુણુશ છે ૩ છે સત્તર ભેદી જીન પુજા રચાએ, નાટક કેરા ખેલ મચાવે; વધીશું સ્નાત્ર ભણાવે છે આડંબરસું દેહરે જઈએ, સંવછરી પડીકમણુ કરીએ; સર્વ સંઘને ખમીએ છે પારણે સ્વામી વછલ કીજે, યથાસકતીએ દાનજ દીજે; પુન્ય ભંડાર ભરી જે છે શ્રી વિજયક્ષેમ સૂરી ગણધાર, જસવંતસાગર ગુરૂ ઉદાર, આણંદસાગર જયકાર છે ૪ ૫ સંપુર્ણ
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy