SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ફર પાર્શ્વ સ્તુતિ. ગયા ગંગાતીરે, અવધિમલથી નાગ જલતા, દીઠા દીધી શિક્ષા, તપસી જન તે ક્રોધ કરતા; નિચાણું બાંધીને મરી, કમઠ થઈ કષ્ટ કરતા, કરૂણાવાારધે ! પ્રભુ ! નમું નમું વાર સતસે. ૧ ા બીજની થાય ।। પૂર્વદીશી ઉત્તર દીશી, વચમાં ઈશાન ખુણુ અભીરામજી !! તીહાં પુખલ વઈ વિજય પુંડરગિરી, નગરી ઉત્તમ ઠામજી ૫ શ્રી શ્રી જીનમંદર જીન સપતિ કેવલી, વિચરતા જગજય કારીજી, ખીજ તણે ટ્વીન ચંદ્રને વીનવું, વંદના કેજો અમારીજી ॥ ૧ ॥ જંબુદ્રીપમાં ચાર જીનેશ્વર, ઘાતકી ખડે આઠજી ના પુષ્કર અધે આઠ મનેાહર, એવા સિદ્ધાંતે પાજી ॥ પંચમહા વિદેહ થઇને, વિહરમાન જીન વિસજી, જે આરાધે ખીજ તપ સાધે, તસ મન હાય જગીસ૭ ॥ ૨.૫ સમેાવસરણમાં બેસીને વખાણે, સુણે ઈંદ્ર ઇંદ્રાણીજી ॥ શ્રી મંઢરપરસુખની વાણી, મુજમન સવણ સાહાણીજી, જે નરનારી સમકીત ધારી, એ વાણી
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy