________________
૩૪૭
છે અથ સાતમની સ્તુતિ છે
છે ચંદ્રપ્રભુ જિન જ્ઞાન પામ્યા, વળી લહ્યા ભવપાર છે મહસેનનુપ કુલ કમલ દિનકર, લખમણ માત મહાર છે શશિઅંક સસિસમગીર દેહે, જગત જન સિણગાર સપ્તમી દીને તેહ નમતાં, હુવેનિત્ય જયકાર | 1 ધર્મ શાંતિ અનંત જિનવર, વિમલનાથ સુપાસ છે એવન જન્મદા ચ્યવન સિવપઢ, પામયા દેઈ ખાસ છે એમ વર્તમાન જિકુંદ કેરા, થયા સાત કલ્યાણ છે તે સાતમ દીન સાત સુખનું, હેતુ લહીએ જાણ છે ૨ જિહાં સાત નયનું રૂપ લહીએ; સપ્તભંગી ભાવ છે જે સાતે પ્રકૃતિના ક્ષય કર્યાથી, લહે ક્ષાયિક ભાવ છે તે જિનવર આગમ સકલ અનુભવ, લહે લીલવિલાસ પે જિમ સાત નરકનું આયુ છેદી, સાત ભય હવે નાશ ૩ શ્રી ચંદ્રપ્રભ જિનરાય શાસન, વિજ્યદેવ વિશેષ છે તસદેવી જવાલા કરે સાંનિધ, ભવિક જન સુવિશેષ છે દુખ દુરિત ઈતિ સંમત સઘળે, વિઘન કેડી હરત | જિનરાય ધ્યાને લહે લીલા, જ્ઞાન વિમલ ગુણવંત છે ૪ છે