SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ નાટક થાય તેણિ વારતે. છે ૧ તેરણ પાસે આવીયાએ, પશુઆને પિકારતે સાંભળીને મુખ મરીયું એ, રાજુલા મન ઉચાટતે આદી નાથ આદી તીર્થકર એ, પરણ્યા છે દેય નારતો; તેણે કારણ તમે કયાં ડરે છે, પણ રાજુલ નાર તે છે ૨ ! તેરણથી રથ ફેરીઓએ, જઈ ચઢયા ગઢ ગિરનારતો; નેમિસ્વર કાઉસગ રહ્યા છે, પામ્યા કેવલ જ્ઞાન તે, સેળ પહર દઈ દેશનાએ, આપીય ખંડા ધાર તે; ભવીક જીવને બુઝવ્યા એ, બીજી રાજુલ નારતો. એ ૩ અથીર જાણી સંજમ લીએ, અંબા જયજય કારતો; શામ વરણને નેમજીએ, શંખ લંછન શ્રીકારતે; પાએ ઝાંઝર ધમ ધમે એ, નાચે નેમ દરબારતે; કવિ નમિ કહે રાયને એ, પરણે શીવ સુંદરી નાર તે. છે ક છે છે અથ પન્નર તિથિની થાય છે પ્રતિપદા સ્તુતિ. | મંગલ આઠ કરી જસ આગલ છે એ દેશી છે એક મિથ્યાત્વ અસંજમ અવિરતિ, દુર કરી શીવ વસીયાજી છે સંજમ સંવર વિરતિ તથા ગુણ, ક્ષાયિક સભક્તિ રસીયાજી છે કુંથ જિસર સત્તરમાં જિનવર, જે છઠ્ઠા નરદેવાજી ! પડવા દિન તે શિવગતિ પહોતા, એવું તે
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy