SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪. વિમલેશ્વર યક્ષ સેવા સારે, આપદા કષ્ટને દુર નિવારે; દેલત લક્ષ્મી વાધે. મેઘવિજય કવીયણના શીષ્ય, આણી હિયડે ભાવ જગદીશ, વિનય વંદે નિશદીશ. છે ક છે ઇતિ. છે અથ શ્રી સિદ્ધચક્ર સ્તુતિ | ૩ | જિન શાસન વંછિત, પૂરણ દેવ રસાલ; ભાવે ભવી ભણી, સિદ્ધચક ગુણમાલ ત્રિહું કાલે એહની, પૂજા કરે ઉજમાલ; તે અમર અમરપદ, સુખ પામે સુવિશાલ. ના અરિહંત સિદ્ધ વંદ, આચારજ ઉવઝાય; મુની દરિસણ નાણ, ચરણ તપ એ સમુદાય; એ નવપદ સમુદિત, સિદ્ધચક સુખદાય; એ ધ્યાને ભવિના, ભવકેટિ દુઃખી જાય. વારા આ ચૈત્રીમાં, શુદિ સાતમથી સાર, પૂનમ લાગે કીજે, નવ આંબિલ નિરધાર; દેય સહસ ગણેવું, પદ સમ સાડાચાર, એકાશી આંબિલ તપ, આગમને અનુસાર. વા સિદ્ધચકને સેવક, શ્રી વિમલેસર દેવ, શ્રીપાલ તણી પરે, સુખ પૂરે સ્વયમેવ; દુઃખ દેહગ નાવે, જે કરે એહની સેવ; શ્રીસુમતિ સુગુરૂને, રામ કહે નિત્યમેવ. ઈતિા છે અથ સિદ્ધચક્રની થઈ અરિહંત નમે વલિ સિદ્ધ નમે, આચારજ વાચક સાહુ નામે; દર્શન જ્ઞાન ચારિત્ર નમે, તપ એ સિદ્ધચક્ર
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy