SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૧ મુક્તિ કહાવે, યેઠ સુદિ તે તિથિ દાવે, ધર્મનાથ પરમાનંદપદ પાવે, શાસન સૂરિ પંચમી વધાવે, ગીત સરસ કેઈ ગાવે, સંઘ સકલ ભણી કુશલ મનાવે, જ્ઞાનભક્તિ બહુમાન જણાવે, વિજયલક્ષ્મી સૂરિાવે, ॥ ૪॥ સંપૂર્ણ. ૫ અથ દેશત્રિકની સ્તુતિ ! નિસિહી ત્રણ પ્રદક્ષિણા ત્રિણે પ્રણામ ત્રિણ કરીજેજી,. ત્રણ પ્રકારી પૂજા કરીને અવસ્થા ત્રિણ ધરીજેજી ! ત્રણ દિશિ વઈજીન જોવા, ભૂમી ત્રણ પૂજીજેજી ! આલંબન મુદ્રા ત્રણ પ્રણીધાન ચૈત્યવંદન ત્રણ કીજેજી ॥ ૧ ॥ પહેલે ભાવજીન ખીજે દ્રવ્યજીન ત્રીજે એક ચૈત્ય ધારેાજી,. ચેાથે નામજીન પાંચમે સલાક ચૈત્ય જીહારાજી ! વિહરમાન વડે જીનવદે, સાતમે નાણ નિહાલેાજી, સિદ્ધવિર ઉજીત અષ્ટાપદ શાશનસુર સંભાલેાજી । ૨ ।। સક્રસ્તવમાં દાય પ્રકાર, અરિહંત ચેઈઆણું ત્રીજેજી ચાવીસત્થામાં દાય પ્રકાર સુતસ્તવ દાય લીજેંજી ! સિદ્ધસ્તવમાં પાંચ પ્રકાર એ મારે અધિકારાજી, જીતનિયુક્તિ માંહે ભાંખ્યા તેહમાં એ વિસ્તારાજી ૫ ૩ ૫ તખેલ પાન ભાયણ વાહણુમેહુણ એક ચિત્ત ધારાજી, થુંક સલેસમવડીલઘુાનતી જીવટે રમવું વારેાજી ! એ દશ આશાતનાં મ્હાટી, વજ્રજીનવર
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy