________________
૩૧૮
ધાય છે. નરસાં કારણેાથી હિંસા-જીત ચારી અશિયળ વિગેરે અન્યાયથી પાપ બંધાય, સંસાર અનુકુળ સજોગો મળે તે પુણ્યનું ફળ પ્રતિકુળ સ ંજોગો તે પાપનું ફળ દેવતાઈ સુખ પુણ્યનું ફળ બતાવે છે નારકીનું દુઃખ તે પાપનું મૂળ છે તિર્થંકર ભગવાનનું ઐશ્વર્ય એ પુણ્યના આદ છે. એકજ ડખામાં પુરાયેલા અગણીત પશુગથી જેમ એકજ શરીરમાં અનન્તા જીવા સાથે રહેવું. તિર્યંચજાતિનું નિગેાદપણું એ પાપના આદર્શ છે.
૬ પુણ્ય તથા પાપ અંધ તત્વમાં સમાવી શકાય છે કેમકે જે બંધ પડે છે તે પુણ્યના અથવા પાપને બંધ એટલે ગાંઠ એકનું ખીજા સાથે સલગ્ન થવું તે ખંધ કહેવાય છે. લગ્ન ગ્રંથીથી એળખાતા વરકન્યાના લગ્ન સંબંધ તે એક પ્રકારના મધ છે લગ્નવિધાન ચાર મગળ ફેરથી વિહીત છે. તેની જેમ ક સાથે જીવનું લગ્ન ચાને બધી વિધી ચાર પ્રકારે વિહીત છે. પ્રકૃતિ-સ્થીતિ અનુભાગ એટલે
સ અને પ્રદેશ એ ચાર પ્રકારના અંધ છે. કમ બાંધનાર જીવ આ ચારે જાતના બંધ બાંધે છે. કર્મ બાંધતાં તેના સ્વભાવ તેનું કાલ પ્રમાણ તેની ચિકાસ અને પુદ્ગલ પરમાણુની સખ્યા એ સઘળુ એકી સાથે જીવ ગ્રહણ કરે
છે જે સ્વભાવ તે પ્રકૃતિ, જે સ્થીતી તે કાળ પ્રમાણુ, જે અનુભાગ તે ચિકાસ અને જે પ્રદેશ તે પુદ્ગલ પરમાણુંની